કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં ક્યા રાજ્યના રાજ્યપાલ ગણેશીલાલે એગ્રિ ચેટબોટ અમા KrushAI લૉન્ચ કર્યું ?

ઓડિશા
પ.બંગાળ
મહારાષ્ટ્ર
છત્તીસગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
ઉત્તર ભારતનો પ્રથમ ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ ક્યા સ્થાપવામાં આવશે ?

ગોરખપુર (હરિયાણા)
પટના (બિહાર)
નોઈડા (ઉત્તર પ્રદેશ)
લખનૌ (ઉત્તર પ્રદેશ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP