કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં નિધન પામેલા બિંદેશ્વર પાઠક ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ?

પર્યાવરણ કાર્યકર્તા
સામાજિક કાર્ય
સંગીત
રાજકીય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
કઈ ખાનગી કંપની ભારતનું પ્રથમ કેરોસીન ઓક્સિજન સંચાલિત રોકેટ લૉન્ચ કરશે ?

સ્કાયરૂટ એરોસ્પેસ
ધ્રુવ સ્પેસ
અગ્નિકુલ કોસમોસ
બેલાટ્રિક્સ એરોસ્પેસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

સ્વામિત્વ યોજનાનું અમલીકરણ પંચાયતીરાજ મંત્રાલય કરે છે.
એક પણ નહીં
આપેલ બંને
26મી નેશનલ કોન્ફરન્સ ઓન ઈ-ગવર્નન્સ 2023માં સ્વામિત્વ (SVAMITVA = Survey of Villages Abadi and Mapping with Improvised Technology in Village Areas) યોજનાને રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરાયો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP