કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં કઈ સંસ્થાની મદદથી Jandk ઓપરેશન્સ પ્રા.લિ. દ્વારા વિકસિત સ્વદેશી મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ BhaOS લૉન્ચ કરવામાં આવી ?

IIT દિલ્હી
IIT ખડગપુર
IIT મદ્રાસ
IIT બોમ્બે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ડેપ્યૂટી ગવર્નર તરીકે કોનો કાર્યકાળ એક વર્ષ સુધી લંબાવાયો ?

માઈકલ પાત્રા
શક્તિકાન્ત દાસ
ડૉ.વિવેક જોષી
અજય શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ બંને
ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલનું આયોજન ભોપાલ (મ.પ્ર.)માં કરવામાં આવ્યું.
એક પણ નહીં
તેની થીમ Marching Towards Amritkaal with Science, Technology and Innovation છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
T20Iમાં સૌથી ઝડપી 1,500 રન બનાવનાર ખેલાડી કોણ બન્યો ?

જસપ્રીત બુમરાહ
સૂર્યકુમાર યાદવ
ગૌતમ ગંભીર
શિખર ધવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP