Talati Practice MCQ Part - 6
200 મીટરની રેસમાં, A એ Bને 10 મીટરથી હરાવે છે અથવા તો 2 સેકન્ડથી હરાવે છે તો Bની ઝડપ કેટલી છે ?

5 મીટર/સેકન્ડ
100/19 મીટર/સેકન્ડ
10 મીટર/સેકન્ડ
8 મીટર/સેકન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની' પંક્તિ આ કયાં છંદનું ઉદાહરણ છે ?

મંદાક્રાન્તા
પૃથ્વી
અનુષ્ટુપ
હરિગીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કન્ઝ્યુમર પ્રાઈઝ ઇન્ડેક્સ (CPI)માં સૌથી વધુ ભાર કોના ઉપર છે ?

ઊર્જા
પેટ્રોલિયમ પદાર્થો
ખોરાક
સેવાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ઈ.સ. 1859માં પ્રેમાનંદના જીવન વિશે માહિતી મેળવવા કયા કવિ વડોદરા ગયા હતા ?

દલપતરામ
નર્મદ
રા.વિ. પાઠક
મણિશંકર રત્નજી ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કેશવે એક મોબાઈલ ફોન ₹ 15,400માં અને ફ્રીઝ ₹ 19,600માં ખરીદેલ. જે મોબાઈલ 15% નફા સાથે અને ફ્રીઝ 20% નુકસાનથી વેચ્યું તો કેશવને કુલ કેટલો નફો કે નુકસાન થયેલ હશે ?

₹ 1,610 નુકસાન
₹ 1,620 નફો
નહીં નફો નહીં નુકસાન
₹ 1,620 નુકસાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP