સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
વર્ષ 2000માં નવરચિત પાટણ જિલ્લાને કયા બે જિલ્લાઓના ભાગમાંથી બનાવવામાં આવ્યો ?

સાબરકાંઠા - મહેસાણા
બનાસકાંઠા - મહેસાણા
સુરેન્દ્રનગર - કચ્છ
કચ્છ - બનાસકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
કંપનીની નોંધણી થાય તે પહેલાના સમયનો નફો ___ ગણાય.

મહેસૂલી નફો
આપેલ પૈકી એક પણ નહીં
મૂડી નફો
વહેંચણીને પાત્ર નફો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
સન 1884-85માં સૌરાષ્ટ્ર ખાતે સૌપ્રથમ વખત શરૂ કરવામાં આવેલ શામળદાસ કોલેજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ?

મહારાજા તખ્તસિંહજી
મહારાજા ઉપેન્દ્રસિંહજી
મહારાજા ભાવસિંહજી
મહારાજા શામળસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો.

ચોર-ચોરી
માલિક-માલકણ
વિદ્વાન-વિદ્ધત્તા
પિતા-પિતૃત્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
આંતરિક તપાસ શાના માટે હોય છે ?

આપેલ પૈકી એકપણ નહીં
છેતરપિંડી દગાને રોકવા માટે
છેતરપિંડી દગાને શોધવા માટે
ઓડિટની પ્રક્રિયામાં મદદરૂપ થવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP