Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) તાજેતરમાં સ્મૃતિ ઈરાનીનું નામ કયા મંત્રી તરીકે રાખવામાં આવ્યું છે ? લઘુમતી બાબતો માનવ સંસાધન વિકાસ સ્ત્રીઓ અને બાળ વિકાસ રેલ્વે મંત્રી લઘુમતી બાબતો માનવ સંસાધન વિકાસ સ્ત્રીઓ અને બાળ વિકાસ રેલ્વે મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ભારત-પાકિસ્તાન વચ્ચેની સરહદ રેખા કયા નામથી ઓળખાય છે ? ડુરાન્ડ રેખા રેડક્લિફ કારગિલ રેખા મેકમોહન ડુરાન્ડ રેખા રેડક્લિફ કારગિલ રેખા મેકમોહન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ગુજરાત સરકારની કઈ યોજના અંતર્ગત રાજ્યના ગામોને ૩-ફેઝ વિજપુરવઠા ચોવીસ કલાક માટે પૂરો પાડવામાં આવે છે ? દિપક્રાંતિ યોજના જ્યોતિ ગ્રામ યોજના ગ્રામ ઉજાલા યોજના ગ્રામ વિજક્રાંતિ યોજના દિપક્રાંતિ યોજના જ્યોતિ ગ્રામ યોજના ગ્રામ ઉજાલા યોજના ગ્રામ વિજક્રાંતિ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) બજેટમાં આવક અને ખર્ચનો એક ભાગ ___ છે. કન્સોલિડેટેડ ફંડ જાહેર ખાતું આકસ્મિક ફંડ આપેલ પૈકી એક પણ નહીં કન્સોલિડેટેડ ફંડ જાહેર ખાતું આકસ્મિક ફંડ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) બંધારણ સભાએ બંધારણ કયા દિવસે સર્વાનુમતે સ્વીકાર્યું ? માગસર વદ 8, વિક્રમ સંવંત્ત 2006 કારતક સુદ 7, વિક્રમ સંવત 2006 માગસર સુદ 7, વિક્રમ સંવત 2006 માગસર સુદ 5, વિક્રમ સંવત 2006 માગસર વદ 8, વિક્રમ સંવંત્ત 2006 કારતક સુદ 7, વિક્રમ સંવત 2006 માગસર સુદ 7, વિક્રમ સંવત 2006 માગસર સુદ 5, વિક્રમ સંવત 2006 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) કમ્પ્યૂટરમાં વીજપ્રવાહ ચાલુ કરતાં થતી પ્રક્રિયાને ___ કહે છે. પ્રોસેસિંગ રેકોર્ડીંગ બુટીંગ લોગ-ઓન પ્રોસેસિંગ રેકોર્ડીંગ બુટીંગ લોગ-ઓન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP