કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં નીચેના પૈકી કઈ મહિલા ક્રિકેટરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20,000 રન પૂરા કર્યા છે ? મિતાલી રાજ સ્મૃતિ મંધાના હરમનપ્રીત કૌર રાજેશ્વરી ગાયકવાડ મિતાલી રાજ સ્મૃતિ મંધાના હરમનપ્રીત કૌર રાજેશ્વરી ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વર્ષ 2021ની ‘વિશ્વ પ્રવાસન દિન’ની થીમ શું છે ? Tourism for Inclusive Growth Tourism and Human Development Tourism and Rural Development Tourism and the Digital Transformation Tourism for Inclusive Growth Tourism and Human Development Tourism and Rural Development Tourism and the Digital Transformation ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) કેન્દ્ર સરકારે પોષણ અભિયાનના ઉદ્દેશો પર ધ્યાન કેન્દ્રીત કરીને કયા બજેટમાં પોષણ 2.0 કાર્યક્રમની જાહેરાત કરી હતી ? 2021-22 2019-20 2018-19 2020-21 2021-22 2019-20 2018-19 2020-21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ GROWTH ઈન્ડિયા ટેલિસ્કોપ અંગે IIA સાથે સમજૂતી કરી છે ? IIT દિલ્હી IISc બેંગલુરુ IIT મદ્રાસ IIT બોમ્બે IIT દિલ્હી IISc બેંગલુરુ IIT મદ્રાસ IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કોલસા આધારિત હાઈડ્રોજન ઉત્પાદન માટે ગઠિત ટાસ્ક ફોર્સના અધ્યક્ષ કોણ છે ? વિનોદકુમાર તિવારી પીયૂષ કુમાર ડૉ.મુકેશ કુમાર R.K. મલ્હોત્રા વિનોદકુમાર તિવારી પીયૂષ કુમાર ડૉ.મુકેશ કુમાર R.K. મલ્હોત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 'આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ' સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આપેલ તમામ આ દિવસની વર્ષ 2021ની થીમ 'We Sign for Human Rights' છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ બધિર લોકો માટે સાંકેતિક ભાષાના મહત્વ અંગે જાગૃતિ કેળવવાનો છે. 23 સપ્ટેમ્બરના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આપેલ તમામ આ દિવસની વર્ષ 2021ની થીમ 'We Sign for Human Rights' છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ બધિર લોકો માટે સાંકેતિક ભાષાના મહત્વ અંગે જાગૃતિ કેળવવાનો છે. 23 સપ્ટેમ્બરના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP