Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
જો એક પ્લોટ 20,000 રૂપિયામાં વેચવામાં આવે અને તેની ઉપર 25% નફો થાય છે, તો તે પ્લોટની મૂળકિંમત કેટલી હશે ?

18,000 રૂપિયા
15,000 રૂપિયા
12,000 રૂપિયા
16,000 રૂપિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
HTMLનું પૂરું નામ શું છે ?

હાયપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ
હાયર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ
હાયર ટેક્સ્ટ મશીન માર્કઅપ લેંગ્વેજ
હાઈપર ટેક્સ્ટ મશીન લેંગ્વેજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
'શેર લોહી ચડવું' - રૂઢિપ્રયોગનો અર્થ આપો,

પરાક્રમ કરવું
આનંદિત થવું
ધનવાન થવું
હાહાકાર મચી જવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવો : સજા, લાગ, વર્ષા, રાઈ

રાઈ, લાગ, વર્ષા, સજા
સજા, રાઈ, વર્ષા, લાગ
રાઈ, વર્ષા, લાગ, સજા
સજા, લાગ, રાઈ, વર્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP