GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
નીચેનામાંથી કયા દેશે પોતાના દેશથી કલકત્તા સુધી બુલેટ ટ્રેન શરૂ કરવાની યોજના બનાવી રહી હોવાની જાહેરાત કરી છે ?

બાંગ્લાદેશ
ચીન
થાઇલેંડ
મ્યાનમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
___ એટલે સૂચિત પેદાશના વેચાણ માટે તેની નફાકારકતા અંગેની સુસંગતતા ચકાસવી.

કામગીરી વિશ્લેષણ
ધંધાકીય વિશ્લેષણ
આપેલ પૈકી એક પણ નહીં
સમસ્યા વિશ્લેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
ભારતના નાગરિકને બંધારણીય ઉપચારોનો મળેલો મૂળભૂત અધિકાર બંધારણની કયા અનુચ્છેદની જોગવાઈ છે ?

અનુચ્છેદ - 34
અનુચ્છેદ - 35
અનુચ્છેદ - 30
અનુચ્છેદ - 32

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
નીચેનામાંથી ગુજરાતના કયા મહાનુભાવને 'પદ્મ વિભૂષણ' એવોર્ડ પ્રાપ્ત થયેલો છે ?

રીમા નાણાવટી
દુલાભાયા કાગ
હોમાઈ વ્યારાવાલા
દેવેન્દ્ર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
જ્યારે ગ્રાહક વેચેલો માલ પરત આપે તો તેની સાથે નીચેનામાંથી ક્યો દસ્તાવેજ આપે છે ?

ઉધારચિઠ્ઠી
જમાચિઠ્ઠી
ચેક
હૂંડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP