સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) તેંડુલકર સમિતિના અહેવાલ અનુસાર 2004-05માં ભારતમાં શહેરી વિસ્તારોમાં ગરીબીનું પ્રમાણ કેટલા ટકા હતું ? 37.3 25.7 42.2 24.8 37.3 25.7 42.2 24.8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ___ નું કાર્ય પૂરું થયા પછી ઓડિટીંગનું કાર્ય શરૂ થાય છે. વેચાણ સંચાલન ધંધો નામા પદ્ધતિ વેચાણ સંચાલન ધંધો નામા પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) સરકાર દ્વારા ધંધાકીય એકમને મળેલ ઉત્પાદન સબસીડી (રાહત) ધંધા ___ ગણાય. ની મુખ્ય પ્રવૃત્તિની આવક નું દેવું નો મુડી ખર્ચ ની મુડી આવક ની મુખ્ય પ્રવૃત્તિની આવક નું દેવું નો મુડી ખર્ચ ની મુડી આવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ભારતમાં ગણેશોત્સવની શરૂઆત કોણે કરી હતી ? લોકમાન્ય તિલક કનૈયાલાલ મુનશી દયાનંદ સરસ્વતી ડૉ. હેડગોવર લોકમાન્ય તિલક કનૈયાલાલ મુનશી દયાનંદ સરસ્વતી ડૉ. હેડગોવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમની જોગવાઈ કંપની શેર ___ ત્યારે, ___ માંડી વાળવી જરૂરી છે. પરત કરે, મુડી નફા ખાતે બહાર પાડે, નફા-નુકસાન ખાતે અથવા જામીનગીરી પ્રીમિયમ ખાતે બહાર પાડે, નફા-નુકસાન ખાતે બહાર પાડે, જામીનગીરી પ્રીમિયમ ખાતે પરત કરે, મુડી નફા ખાતે બહાર પાડે, નફા-નુકસાન ખાતે અથવા જામીનગીરી પ્રીમિયમ ખાતે બહાર પાડે, નફા-નુકસાન ખાતે બહાર પાડે, જામીનગીરી પ્રીમિયમ ખાતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) સીમાંત બચતવૃત્તિ અને સીમાંત વપરાશવૃત્તિનો સરવાળો કેટલો થાય ? એકમથી ઓછો એકમ એકમથી વધુ શૂન્ય એકમથી ઓછો એકમ એકમથી વધુ શૂન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP