GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
ભારતના નાગરિકને બંધારણીય ઉપચારોનો મળેલો મૂળભૂત અધિકાર બંધારણની કયા અનુચ્છેદની જોગવાઈ છે ?

અનુચ્છેદ - 35
અનુચ્છેદ - 34
અનુચ્છેદ - 32
અનુચ્છેદ - 30

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
રોજબરોજનાં વ્યવહારમાં સામાન્ય રીતે કઈ તપાસનો ઉપયોગ થાય છે ?

પરોક્ષ તપાસ
નિદર્શ તપાસ
ગૌણ તપાસ
જટિલ તપાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
એક વર્તુળનો પરિઘ અને તેની ત્રિજ્યા વચ્ચેનો તફાવત 74 સે.મી. છે. તો તે વર્તુળનું ક્ષેત્રફળ શોધો.

356 સે.મી²
616 સે.મી²
586 સે.મી²
496 સે.મી²

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
આઝાદી મળ્યા પહેલાંના સમયગાળામાં સૌરાષ્ટ્રમાં રાજકીય પ્રવૃત્તિઓ સંદર્ભે નીચેનામાંથી કયું સાચું નથી ?

ઈ.સ. 1929માં કાઠિયાવાડ યુવક પરિષદ સંમેલનના અધ્યક્ષ - જવાહરલાલ નહેરૂ
ઈ.સ. 1940માં રાજકોટ રાજ્ય પરિષદના પ્રમુખ - સરદાર વલ્લભભાઈ પટેલ
ઈ.સ. 1931માં અમરેલીમાં કાઠિયાવાડ મહિલા પરિષદ સંમેલન
રાજકોટમાં કાઠિયાવાડ હિતવર્ધક સભાની સ્થાપના - ઈ.સ. 1918માં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
સરકારી કંપનીનો ઑડિટ અહેવાલ કોને આપવાનો હોય છે‌.

સીક્યુરીટી એન્ડ એક્સ્ચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા
કંપની સેક્રેટરી ઓફ ઈન્ડિયા
કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા
ચાર્ટડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP