GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) જમ્મુ અને કશ્મીરમાં કઈ ભાષાને પ્રથમ રાજભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે ? હિન્દી ડોગરી કશ્મીર ઉર્દૂ હિન્દી ડોગરી કશ્મીર ઉર્દૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) માનવશરીરમાં સૌથી મોટો કોષ કયો ? લસિકાકોષ સ્નાયુકોષ રૂધિરકોષ ચેતાકોષ લસિકાકોષ સ્નાયુકોષ રૂધિરકોષ ચેતાકોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ડિબેન્ચર પરતનિધિના રોકાણોનું વ્યાજ કયા ખાતે જમા લેવામાં આવે છે ? નફા-નુકસાન ખાતે આપેલ પૈકી એક પણ નહીં ડિબેન્ચર ખાતે ડિબેન્ચર પરત નિધિ ખાતે નફા-નુકસાન ખાતે આપેલ પૈકી એક પણ નહીં ડિબેન્ચર ખાતે ડિબેન્ચર પરત નિધિ ખાતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) Identify the type of underlined noun in the sentence. "The crowd was very big." Abstract Proper Collective Common Abstract Proper Collective Common ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) એક વર્તુળનો પરિઘ અને તેની ત્રિજ્યા વચ્ચેનો તફાવત 74 સે.મી. છે. તો તે વર્તુળનું ક્ષેત્રફળ શોધો. 496 સે.મી² 356 સે.મી² 616 સે.મી² 586 સે.મી² 496 સે.મી² 356 સે.મી² 616 સે.મી² 586 સે.મી² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) કોમ્પ્યુટરમાં ફાઈન્ડ (Find) માટે એમ.એસ.વર્ડમાં કઈ શોર્ટકટ કી છે ? Ctrl + S Ctrl + F3 આપેલ પૈકી એક પણ નહીં Ctrl + F Ctrl + S Ctrl + F3 આપેલ પૈકી એક પણ નહીં Ctrl + F ANSWER DOWNLOAD GUJARATI MCQ APP