GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
''જ્યાં ત્યાં આવી વય બદલી સંતાય જાણે પરીઓ !" આ પંક્તિમાં કયો અલંકાર છે ?

ઉત્પ્રેક્ષા
ઉપમા
વ્યતિરેક
વ્યાજસ્તુતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
વર્ગોની સંખ્યા નક્કી કરવા માટે સામાન્ય રીતે કયા નિયમનો ઉપયોગ થાય છે ?

ગુર્જર
બાઉલી
કાર્લ પિયર્સન
સ્ટર્જ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
નીચેનામાંથી અધિક નફો શોધવાનું સૂત્ર જણાવો.

અધિક નફો = સરેરાશ નફો - સામાન્ય નફો
અધિક નફો = સરેરાશ નફો – પાકો નફો
અધિક નફો = સરેરાશ નફો – સામાન્ય અપેક્ષિત નફો
અધિક નફો = સામાન્ય નફો – સરેરાશ નફો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
ભારતની લોકસભા અને વિધાનસભા બેઠકોની સંખ્યા ઇ.સ. 2026 સુધી કોઈ ફેરફાર ન કરવાની જોગવાઈ બંધારણના કયા સુધારાથી થઈ છે ?

83મો બંધારણીય સુધારો
64મો બંધારણીય સુધારો
84મો બંધારણીય સુધારો
94મો બંધારણીય સુધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP