GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) જ્યારે ગ્રાહક વેચેલો માલ પરત આપે તો તેની સાથે નીચેનામાંથી ક્યો દસ્તાવેજ આપે છે ? ચેક જમાચિઠ્ઠી હૂંડી ઉધારચિઠ્ઠી ચેક જમાચિઠ્ઠી હૂંડી ઉધારચિઠ્ઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ભારતની લોકસભા અને વિધાનસભા બેઠકોની સંખ્યા ઇ.સ. 2026 સુધી કોઈ ફેરફાર ન કરવાની જોગવાઈ બંધારણના કયા સુધારાથી થઈ છે ? 84મો બંધારણીય સુધારો 94મો બંધારણીય સુધારો 64મો બંધારણીય સુધારો 83મો બંધારણીય સુધારો 84મો બંધારણીય સુધારો 94મો બંધારણીય સુધારો 64મો બંધારણીય સુધારો 83મો બંધારણીય સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ગુજરાતની પ્રચલિત કહેવત પૂરી કરો." બાંધી મૂઠી ___ " હજારની નગદની કરોડની લાખની હજારની નગદની કરોડની લાખની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) નીચેના પૈકી કઈ પદ્ધતિ મૂડી અંદાજપત્ર તૈયાર કરવા માટેની છે ? સરેરાશ વળતરનો દર પર્ટ – સી.પી.એમ. પદ્ધતિ સમતુટ વિશ્લેષણ પદ્ધતિ ફાઈવ ફોર્સ મોડેલ સરેરાશ વળતરનો દર પર્ટ – સી.પી.એમ. પદ્ધતિ સમતુટ વિશ્લેષણ પદ્ધતિ ફાઈવ ફોર્સ મોડેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) નીચેનામાંથી ગુજરાતનો કયો મેળો ‘‘હાથીધરાનો મેળો" તરીકે પણ ઓળખાય છે ? ગોળ ગધેડાનો મેળો ગાય ગોહાટીનો મેળો આમલી અગિયારસનો મેળો કાત્યોકનો મેળો ગોળ ગધેડાનો મેળો ગાય ગોહાટીનો મેળો આમલી અગિયારસનો મેળો કાત્યોકનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) જો ભાડું એડવાન્સમાં ચૂકવેલ હોય તો તે ક્યા પ્રકારનું ખાતું ગણાય ? વ્યક્તિગત ખાતું ખર્ચનું ખાતું ઉપજનું ખાતું રોકડ ખાતું વ્યક્તિગત ખાતું ખર્ચનું ખાતું ઉપજનું ખાતું રોકડ ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP