કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) વર્તમાનમાં નાણાં અધિનિયમ, 2007ની કલમ 136-B અંતર્ગત ___ ટકા સ્વાસ્થ્ય અને શિક્ષણ ઉપકર (cess) વસૂલવામાં આવે છે. 1 6 3 5 1 6 3 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતે કયા દેશ પાસેથી 4 હેરોન TP-મીડિયમ એલ્ટિટયૂડ લૉન્ગ એન્ડ્યુરન્સ (MALE)અનમેન્ડ એરિયલ વ્હીકલને 3 વર્ષ માટે ભાડે લીધા છે ? ફ્રાંસ ઈઝરાયેલ અમેરિકા રશિયા ફ્રાંસ ઈઝરાયેલ અમેરિકા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ગૂગલે ઉડુપી રામચંદ્ર રાવની 89મી જન્મજયંતી નિમિત્તે ડુડલ બનાવી શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. ઉડુપી રામચંદ્ર રાવ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ? વિજ્ઞાન સંગીત સાહિત્ય ચિકિત્સા વિજ્ઞાન સંગીત સાહિત્ય ચિકિત્સા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં જારી ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્સ,2020ના ટોપ 10 રેન્કમાં ગુજરાતના કયા શહેરનો સમાવેશ થતો નથી ? રાજકોટ સુરત અમદાવાદ વડોદરા રાજકોટ સુરત અમદાવાદ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) 10 લાખથી વધુ વસ્તીવાળું કયું શહેર વર્ષ 2020માં આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા જારી મ્યુનિસિપલ પર્ફોર્મન્સ ઈન્ડેક્સ 2020માં ટોચના સ્થાને રહ્યું ? પુણે ભોપાલ ઈન્દોર બેંગલુરુ પુણે ભોપાલ ઈન્દોર બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) '2030 ડિજિટલ કમ્પાસ' કયા દેશ/સંઘની યોજના છે ? NATO સંગઠન યુરોપિયન યુનિયન SAARC OECD NATO સંગઠન યુરોપિયન યુનિયન SAARC OECD ANSWER DOWNLOAD GUJARATI MCQ APP