GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
અન્વેષક પોતાનો અહેવાલ કોને સંબોષીને આપે છે ?

તેની નિમણૂક કરનારને
રાષ્ટ્રપતિને
શેરહોલ્ડરોને
મધ્યસ્થ સરકારને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં ગ્રાહકને મહત્તમ સંતોષ મળે છે ?

તુષ્ટિગુણ = આવક
સિમાંત તુષ્ટિગુણ = કિંમત
કુલ તુષ્ટિગુણ = કિંમત
કિંમત = આવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે ?

ભારતના વડાપ્રધાન
સંસદીય બાબતોના મંત્રી
લોકસભાના સ્પીકર
ભારતના રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP