GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) રોજબરોજનાં વ્યવહારમાં સામાન્ય રીતે કઈ તપાસનો ઉપયોગ થાય છે ? જટિલ તપાસ નિદર્શ તપાસ ગૌણ તપાસ પરોક્ષ તપાસ જટિલ તપાસ નિદર્શ તપાસ ગૌણ તપાસ પરોક્ષ તપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ડિબેન્ચર પરતનિધિના રોકાણોનું વ્યાજ કયા ખાતે જમા લેવામાં આવે છે ? ડિબેન્ચર ખાતે ડિબેન્ચર પરત નિધિ ખાતે નફા-નુકસાન ખાતે આપેલ પૈકી એક પણ નહીં ડિબેન્ચર ખાતે ડિબેન્ચર પરત નિધિ ખાતે નફા-નુકસાન ખાતે આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) નીચેનામાંથી અધિક નફો શોધવાનું સૂત્ર જણાવો. અધિક નફો = સરેરાશ નફો - સામાન્ય નફો અધિક નફો = સરેરાશ નફો – સામાન્ય અપેક્ષિત નફો અધિક નફો = સરેરાશ નફો – પાકો નફો અધિક નફો = સામાન્ય નફો – સરેરાશ નફો અધિક નફો = સરેરાશ નફો - સામાન્ય નફો અધિક નફો = સરેરાશ નફો – સામાન્ય અપેક્ષિત નફો અધિક નફો = સરેરાશ નફો – પાકો નફો અધિક નફો = સામાન્ય નફો – સરેરાશ નફો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) બૅન્ક વેપારી વતી કોઈ રકમ ચૂકવે તો તેનાથી બેન્ક ઓવરડ્રાફ્ટ પર શું અસર થાય ? આપેલ પૈકી એક પણ નહીં ફરક પડતો નથી વધારો થાય ઘટાડો થાય આપેલ પૈકી એક પણ નહીં ફરક પડતો નથી વધારો થાય ઘટાડો થાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) બે ચલો વચ્ચે સંપૂર્ણ સુરેખ સહસંબંધ હોય ત્યારે નિયતસંબંધ મોડેલનું સ્વરૂપ જણાવો. y=a+bx+U x=a+by y=a+bx+y y=a+bx y=a+bx+U x=a+by y=a+bx+y y=a+bx ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) મુગલ શાસક ઔરંગઝેબના શાસન દરમિયાન ‘‘બંદમુબારક” નામથી કયું બંદર ઓળખાતું ? કંડલા બંદર દહેજ બંદર સુરત બંદર ઘોઘા બંદર કંડલા બંદર દહેજ બંદર સુરત બંદર ઘોઘા બંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP