GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
ઉર્ધ્વસીમાબિંદુ અને અધઃસીમાબિંદુ વચ્ચેના તફાવતને શું કહેવાય ?

મધ્યસ્થ
વર્ગલંબાઈ કે વર્ષાન્તર
મધ્યક
સંચયી આવૃત્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
મૌલિક અધિકારને ‘ભારતીય બંધારણનું હૃદય તેમજ આત્મા' કોણે કહ્યું હતું ?

બી. એન. રાવ
સચ્ચિદાનંદ સિંહા
ડૉ. આંબેડકર
સર્વપલ્લી રાધાક્રિષ્ણન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં 6.30 કરોડના ખર્ચે ‘‘લેકપાર્ક” બનાવવાની યોજનાનું ભૂમિપૂજન થયું ?

નસવાડી
નવસારી
અંકલેશ્વર
રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પશુપાલકો માટે પોતાના પશુની નોંધણી માટે કેટલા રૂપિયા રજિસ્ટ્રેશન ફી નક્કી કરી છે ?

પશુદીઠ રૂપિયા બસો
પશુદીઠ રૂપિયા ત્રણસો
પશુદીઠ રૂપિયા પચાસ
પશુદીઠ રૂપિયા સો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં ગ્રાહકને મહત્તમ સંતોષ મળે છે ?

કિંમત = આવક
તુષ્ટિગુણ = આવક
કુલ તુષ્ટિગુણ = કિંમત
સિમાંત તુષ્ટિગુણ = કિંમત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP