ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
વસતીગણતરી 2011ના આંકડાઓ અનુસાર 2001 થી 2011 દરમ્યાન ગુજરાતમાં સાક્ષરતા દરમાં કેટલો ફેરફાર નોંધાયેલ છે ?

7.9% નો વધારો
8.9% નો વધારો
7.2% નો વધારો
8.2% નો વધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
જ્યારે RBI દ્વારા બેન્ક રેટમાં ઘટાડો કરવામાં આવે છે ત્યારે.

તરલતામાં કોઈ ફેરફાર થતો નથી.
બેંકોને વધારે ડિપોઝિટ મળે છે.
બજારમાં તરલતા ઘટે છે.
બજારમાં તરલતા વધે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કોનો "Big Three" ક્રેડિટ રેટિંગ એજન્સીમાં સમાવેશ થાય છે ?
1. સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર
2. મુડીઝ
3. ફીચ ગ્રુપ
4. કેર રેટિંગ

1,2 અને 3
2,3 અને 4
4,1 અને 3
4,1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'સમગ્ર વિશ્વમાં આવકવેરો સમજવો સૌથી અઘરો છે' આ વિધાન ___ નું છે ?

જવાહરલાલ નેહરુ
સરદાર પટેલ
આલ્બર્ટ આઈન્સ્ટાઈન
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
રિઝર્વ બેંક દ્વારા રેપો રેઈટમાં વધારો કરવામાં આવે તો ?

વેપારી બેંકોને વ્યાજ વધુ મળે.
વેપારી બેંકોને વ્યાજ ઓછું મળે.
વેપારી બેંકોને વ્યાજ વધુ ચૂકવવું પડે.
વેપારી બેંકોને વ્યાજ ઓછું ચૂકવવું પડે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી કયા આર્થિક વિકાસના માપદંડ છે ?
1. માનવ વિકાસ સૂચકાંક (HDI)
2. જાતીય વિકાસ સૂચકાંક (GDI)
3. જાતીય સશકિતકરણ સૂચકાંક (GEM)
4. ચોખ્ખું રાષ્ટ્રીય ઉત્પાદન (NNP)
5. વૈશ્વિક ખુશહાલી સૂચકાંક (GHI)

1, 2, 3 અને 4
1, 2, 3 અને 5
1, 3, 4 અને ‌‌5
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP