પુરસ્કાર (Awards) વર્ષ 2012નો રણજિતરામ સુવર્ણ ચંદ્રક કોને એનાયત થયો હતો ? મધુસૂદન ઢાંકી ચીમનભાઈ ત્રિવેદી ધીરેન્દ્ર મહેતા સુનિલ કોઠારી મધુસૂદન ઢાંકી ચીમનભાઈ ત્રિવેદી ધીરેન્દ્ર મહેતા સુનિલ કોઠારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને 'જ્ઞાનપીઠ એવોર્ડ' દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા. આ એવોર્ડ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ? જ્ઞાનચંદ જૈન પરિવાર જ્ઞાનદત બુદ્ઘ પરિવાર સાહુ જૈન પરિવાર અભ્યંકર જૈન પરિવાર જ્ઞાનચંદ જૈન પરિવાર જ્ઞાનદત બુદ્ઘ પરિવાર સાહુ જૈન પરિવાર અભ્યંકર જૈન પરિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાત સરકારના અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના સાહિત્યકારની સર્વશ્રેષ્ઠ કૃતિને કયો એવોર્ડ એનાયત કરવામાં આવે છે ? મામા સાહેબ ફડકે શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ મોહનદાસ કરમચંદ શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ દાસીજીવણ શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ કુમાર રાજરત્ન ભીમરાવ આંબેડકર શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ મામા સાહેબ ફડકે શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ મોહનદાસ કરમચંદ શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ દાસીજીવણ શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ કુમાર રાજરત્ન ભીમરાવ આંબેડકર શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ભારતમાં "સિલ્વર એલિફન્ટ એવોર્ડ" કઈ રમત માટે આપવામાં આવે છે ? કબડ્ડી કુસ્તી ખો-ખો સ્કાઉટ અને ગાઈડ કબડ્ડી કુસ્તી ખો-ખો સ્કાઉટ અને ગાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) વર્ષ 2005 માટે ગુજરાતના કયા ખેલાડીને 'રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ' એનાયત થયો હતો ? પંકજ અડવાણી રવિન્દ્ર જાડેજા વિક્રમ સોલંકી ઈરફાન પઠાણ પંકજ અડવાણી રવિન્દ્ર જાડેજા વિક્રમ સોલંકી ઈરફાન પઠાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાતી ભાષાના શિરમોર સમો 'રણજિતરામ સુવર્ણચંદ્રક' સૌપ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો ? પન્નાલાલ પટેલ અવિનાશ વ્યાસ કનૈયાલાલ મુનશી ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ અવિનાશ વ્યાસ કનૈયાલાલ મુનશી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP