કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ઈન્ટરનેશનલ એડવર્ટાઈઝીંગ એસોસિએશન ઓફ ઈન્ડિયા (IAA) દ્વારા બિઝનેસ લીડર ઓફ ધ યર એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો ?

વર્ષા જોષી
ગૌતમ અદાણી
ડૉ.આર.એસ.સોઢી
મુકેશ અંબાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
ઓસ્ટ્રેલિયામાં સદી ફટકારનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર કોણ બની ?

મિતાલી રાજ
સ્મૃતિ મંધાના
હરમનપ્રીત કૌર
શેફાલી વર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP