ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ?

પંચપાંડવ ચરિત્ર રાસ - શાલિભદ્રસૂરિ
હંસરાજ-વચ્છરાજ ચઉપઈ-વિજય ભટ્ટ
ભરતેશ્વર બાહુબલિરાસ - વજ્રસેન
હંસાઉલી-અસાઈત ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મુંબઈમાં સ્થપાયેલ પ્રાર્થના સમાજની શાખા અમદાવાદમાં કોણે શરૂ કરી ?

ભોળાનાથ સારાભાઈ
મહિપતરામ
મહિપતરામ અને ભોળાનાથ સારાભાઈ બંને
રૂપરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતમાં આવેલી જાણીતી સમાધિઓ સંદર્ભે યોગ્ય જોડકાં જોડો :
a. તોરલની સમાધિ
b. અમરબાઈની સમાધિ
c. સીતા માતાની સમાધિ
d. મોંઘીબાની સમાધિ
i. પરબ વાવડી
ii. શિહોર
iii. અંજાર
iv. પીપાવાવ

b-i, d-ii, a-iii, c-iv
b-i, a-ii, d-iii, c-iv
c-i, b-ii, a-iii, d-iv
c-i, a-ii, d-iii, b-iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના સૌ પ્રથમ મહિલા મંત્રી કોણ હતા ?

ચારૂમતીબેન યોધ
માયાબેન કોડનાની
આનંદીબેન પટેલ
ઇન્દુમતીબેન શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP