મહત્વના દિવસો (Important Days) સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા 2014-2024ને કયા દાયકા તરીકે જાહેર કરવામાં આવ્યું છે ? ટકાઉ વિકાસ માટે શિક્ષણનો દાયકો સૌના માટે ટકાઉ ઉર્જાનો દાયકો માનવ અધિકાર શિક્ષણ માટેનો દાયકો કુદરતી આપત્તિ ઘટાડા માટેનો આંતરરાષ્ટ્રીય દાયકો ટકાઉ વિકાસ માટે શિક્ષણનો દાયકો સૌના માટે ટકાઉ ઉર્જાનો દાયકો માનવ અધિકાર શિક્ષણ માટેનો દાયકો કુદરતી આપત્તિ ઘટાડા માટેનો આંતરરાષ્ટ્રીય દાયકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) આપણા દેશમાં પ્રવાસન દિવસ (Tourism Day) ક્યારે મનાવવામાં આવે છે ? 21, જૂન 21, માર્ચ 25, જાન્યુઆરી 27, સપ્ટેમ્બર 21, જૂન 21, માર્ચ 25, જાન્યુઆરી 27, સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) માનવ અધિકાર દિન ક્યારે મનાવવામાં આવે છે ? 15મી જૂન 10મી ડિસેમ્બર 8મી માર્ચ 12મી ઓક્ટોબર 15મી જૂન 10મી ડિસેમ્બર 8મી માર્ચ 12મી ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) કયા દિવસને ગુજરાત રાજ્યના સ્થાપના દિન તરીકે ઉજવવામાં આવે છે ? 31 માર્ચ 1 મે 30 જાન્યુઆરી 1 માર્ચ 31 માર્ચ 1 મે 30 જાન્યુઆરી 1 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) વિશ્વમાં પ્રતિવર્ષ 10મી ડિસેમ્બર કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ? મહિલા ઉત્કર્ષ દિવસ બાલમજૂર વિરોધ દિવસ માનવ સુરક્ષા દિવસ માનવ અધિકાર દિવસ મહિલા ઉત્કર્ષ દિવસ બાલમજૂર વિરોધ દિવસ માનવ સુરક્ષા દિવસ માનવ અધિકાર દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ભારતમાં એન્જીનીયર્સ ડે કયારે ઉજવવામાં આવે છે ? 18 માર્ચ 12 ઓગસ્ટ 9 જુલાઈ 15 સપ્ટેમ્બર 18 માર્ચ 12 ઓગસ્ટ 9 જુલાઈ 15 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP