ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
જૂન 2014માં નર્મદા બંધની ઊંચાઇ વધારવા મંજૂરી આપી તે કેટલા મીટરથી વધારી કેટલા મીટર સુધી વધારવાની મંજૂરી છે ?

121.92 મીટરથી 138.68 મીટર
110.64 મીટરથી 121.92 મીટર
131.64 મીટરથી 141.92 મીટર
363 મીટરથી 400 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
આ જંગલમાં મોદડ, ગુગળ, ખાખરો, ટીમરુ, વાવડો, બોર, ખેર, બીલી, દૂધલો, સલાઈ, કણજી, ઇન્દ્રજવ, કરંજ, અર્જુન, બહેડાં વગેરે ઔષધિય વૃક્ષો આવેલા છે. આ જંગલ ગુજરાતના ____ વિસ્તારમાં આવેલું છે.

જુનાગઢ
વડોદરા
અંબાજી
પંચમહાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ખરીફ પાકની લણણી કયા માસ દરમિયાન કરવામાં આવે છે ?

જૂન - જુલાઇ
ઓક્ટોબર - ડિસેમ્બર
માર્ચ - એપ્રિલ
સપ્ટેમ્બર - ઓક્ટોબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP