સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વર્ષ, 2015ના રોજ ઓછા કામની બાકી ₹ 10,000 છે. ચાલુ વર્ષ 2016માં રોયલ્ટી ₹ 35,000 છે અને લઘુત્તમ ભાડું ₹ 30,000 છે. જો ઓછા કામની રકમ ત્યાર પછીના વર્ષે માંડી વાળવાની હોય તો ન.નું. ખાતે કેટલી રકમ ઉધારાશે ?

₹ 10,000
₹ 5,000
₹ 20,000
₹ 15,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જો રોકડમેળ મુજબની બાકી રૂ. 8000 છે. રૂ.5000 અને રૂ.18000 ના ચેક લખેલ પરંતુ બેંકમાં રજૂ થયા નથી તો સિલકમેળ પછી પાસબુકની સિલક કેટલી થશે ?

₹ 13000
₹ 23000
₹ 31000
₹ 8000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેના વિધાનોમાંથી કયું વિધાન સાચું નથી ?

પરત આપ સમયમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે.
આંતરિક વળતર દરમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે.
નફાકારકતા આંકમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે.
ચોખ્ખા વર્તમાન મૂલ્યમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવામાં આવતો નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કંપનીએ ₹ 2,00,000 ની કિંમતના રીડિમેબલ પ્રેફરન્સ શેર પરત કરવા માટે દરેક ₹ 10નો એવા 4,000 ઈક્વિટી શેર 10% પ્રીમિયમે બહાર પાડ્યા. મૂડી પરત અનામત ખાતે લઈ જવાની રકમ થશે.

₹ 2,40,000
₹ 1,60,000
₹ 1,00,000
₹ 2,00,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP