ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી ધરાવતો વિકલ્પ પસંદ કરો. ઉર્મિલ ઊર્મિલ ઊર્મીલ ઉર્મીલ ઉર્મિલ ઊર્મિલ ઊર્મીલ ઉર્મીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વિદ્યાર્થી' શબ્દની સંધિ છૂટી પાડો. વિદ્યા + આર્થી વિદ્ય + અર્થી વિદ્યા + આર્થી વિદ્યા + અર્થી વિદ્યા + આર્થી વિદ્ય + અર્થી વિદ્યા + આર્થી વિદ્યા + અર્થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો. શ્રવણ સ્ + ર + અ + વ્ + અ + ણ ષ્ + ર + અ + વ્ + અ + ણ્ શ્ + ર્ + અ + વ્ + અ + ણ્ શ્ + ર્ + આ + વ્ + અ + ણ્ સ્ + ર + અ + વ્ + અ + ણ ષ્ + ર + અ + વ્ + અ + ણ્ શ્ + ર્ + અ + વ્ + અ + ણ્ શ્ + ર્ + આ + વ્ + અ + ણ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "ઈચ્છા કરવા યોગ્ય" શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. સ્પૃહણીય ઈચ્છુક સરાહનીય સ્પૃહા સ્પૃહણીય ઈચ્છુક સરાહનીય સ્પૃહા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "આભ તૂટી પડવું" રૂઢિપ્રયોગનો અર્થ શોધો. મુશ્કેલીનો સામનો કરવો ધોધમાર વરસાદ આવવો વીજળીનો ગડગડાટ થવો ઓચિંતી મુશ્કેલી ઊભી થવી મુશ્કેલીનો સામનો કરવો ધોધમાર વરસાદ આવવો વીજળીનો ગડગડાટ થવો ઓચિંતી મુશ્કેલી ઊભી થવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દના વિરુધાર્થી શબ્દ વિકલ્પમાંથી પસંદ કરો.ફૂવડ ગંદકી સ્વસ્થ બેડોળ સુઘડ ગંદકી સ્વસ્થ બેડોળ સુઘડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP