સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
'પરવારી જવું' રૂઢિપ્રયોગ કયો અર્થ સૂચવે છે ?

બધાજ કામ પૂરા કરી નવરા થવું
કામ પૂરું કરવા ઉતાવળ કરવી
બધા કામ પૂરાં કરવાં
કામમાં છુટકારો મેળવવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
કર્મચારી વ્યવસ્થામાં આવતાં કાર્યો જેવા કે ભરતી, પસંદગી, તાલીમ, બઢતી, બદલીની માહિતીની સફળતાનો આધાર કોના ઉપર છે ?

માહિતી પ્રેષણ
અંકુશ
માહિતી સંચાર
દોરવણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?

જુનાગઢ
મોરબી
જામનગર
દેવભૂમિ દ્વારકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
લાકડાના દહન બાદ નીચેનામાંથી કયા નુક્સાનકારક પદાર્થો છૂટા પડે છે ?

હાઈડ્રોકાર્બન
નાઈટ્રોજન
ઓક્સિજન
કાર્બન ડાયોક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP