રમત-ગમત (Sports) રિયો ઓલમ્પિક, 2016માં ભારતે ___ મેડલ મેળવીને ___ નંબર પર સ્થાન પ્રાપ્ત કર્યું હતું ? 3, 68 2, 60 2, 67 2, 65 3, 68 2, 60 2, 67 2, 65 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની સ્થાપના કયારે થઈ હતી ? 1909 1915 1951 1945 1909 1915 1951 1945 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) રણજીત ટ્રોફી જેના નામથી રમાય છે તે ક્રિકેટ ખેલાડી કયા શહેરના હતા ? રાજકોટ વડોદરા ભાવનગર જામનગર રાજકોટ વડોદરા ભાવનગર જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) મેયર રાધાકૃષ્ણન સ્ટેડિયમ ક્યા શહેરમાં આવેલું છે ? બેંગલુરુ ભોપાલ કોચીન ચેન્નાઈ બેંગલુરુ ભોપાલ કોચીન ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) સૌથી મોટા મેદાનની જરૂર ___ રમતને પડે છે. હેન્ડબોલ ફૂટબોલ ક્રિકેટ પોલો હેન્ડબોલ ફૂટબોલ ક્રિકેટ પોલો ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP હેન્ડબોલ :- લંબાઈ - 40 મીટર, પહોળાઈ - 20 મીટર ક્રિકેટ :- વ્યાસ - 137 મીટર થી 150 મીટર, બાઉન્ડ્રી - 82.29 મીટર થી ઓછી ફૂટબોલ :- લંબાઈ - 91 મીટર થી 120 મીટર, પહોળાઈ - 45 મીટર થી 91 મીટર પોલો :- લંબાઈ - 275 મીટર, પહોળાઈ - 183 મીટર (સૌથી મોટું)
રમત-ગમત (Sports) સાઈની અબ્રાહમનું નામ કઈ રમત સાથે સંકળાયેલું છે ? હોકી કુસ્તી મહિલા ક્રિકેટ એથ્લેટીક્સ હોકી કુસ્તી મહિલા ક્રિકેટ એથ્લેટીક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP