પુરસ્કાર (Awards) તાજેતરમાં કયા ભારતીયને સફાઈ કર્મચારી આંદોલન બદલ વર્ષ 2016 રેમન મેગ્સેસ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે ? રઘુવીર ચૌધરી બેજવાડા વિલ્સન મહાદેવ વર્મા ટી.એમ. કૃષ્ણા રઘુવીર ચૌધરી બેજવાડા વિલ્સન મહાદેવ વર્મા ટી.એમ. કૃષ્ણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાત સરકારના અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર સંસ્થાને એવોર્ડ એનાયત કરવામાં આવે છે ? સંત શ્રી કબીર એવોર્ડ સાવિત્રીબાઈ ફુલે એવોર્ડ દાસી જીવણ એવોર્ડ મહાત્મા ગાંધી એવોર્ડ સંત શ્રી કબીર એવોર્ડ સાવિત્રીબાઈ ફુલે એવોર્ડ દાસી જીવણ એવોર્ડ મહાત્મા ગાંધી એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) મેગ્સેસ એવોર્ડ નીચેનામાંથી કયા ક્ષેત્ર માટે અપાતો નથી ? પત્રકારિત્વ સાહિત્ય સમાજસેવા સંગીત અને રમત-ગમત આંતરરાષ્ટ્રીય સદ્ભાવ પત્રકારિત્વ સાહિત્ય સમાજસેવા સંગીત અને રમત-ગમત આંતરરાષ્ટ્રીય સદ્ભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાતના સુપ્રસિદ્ધ સંગીતકાર અવિનાશ વ્યાસને 1970માં ભારત સરકાર દ્વારા કયો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ? પદ્મવિભૂષણ પદ્મભૂષણ પદ્મશ્રી સંગીત રત્ન પદ્મવિભૂષણ પદ્મભૂષણ પદ્મશ્રી સંગીત રત્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાત રાજયમાં વિકસતી જાતિઓ (પછાત, આર્થિક પછાત, લઘુમતિ તેમજ વિચરતી વિમુક્ત જાતિઓ) માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અન્વયે સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર વ્યકિત કયા એવાર્ડથી સન્માનિત કરવામાં આવે છે. નાલંદા એવોર્ડ ડો. ભીમરાવ આંબેડકર એવોર્ડ દાસી જીવણ એવોર્ડ પૂ. રવિશંકર મહારાજ એવોર્ડ નાલંદા એવોર્ડ ડો. ભીમરાવ આંબેડકર એવોર્ડ દાસી જીવણ એવોર્ડ પૂ. રવિશંકર મહારાજ એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગંગાબા યાજ્ઞીક પુરસ્કાર કઈ બાબત માટે એનાયત કરવામાં આવે છે ? સાહિત્ય ક્ષેત્રે ખાસ પ્રદાન સમાજસેવા માટે પારંપારિક જ્ઞાનનો ઉપયોગ આરોગ્ય ક્ષેત્રે ખાસ પ્રદાન ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ખાસ પ્રદાન સાહિત્ય ક્ષેત્રે ખાસ પ્રદાન સમાજસેવા માટે પારંપારિક જ્ઞાનનો ઉપયોગ આરોગ્ય ક્ષેત્રે ખાસ પ્રદાન ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ખાસ પ્રદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP