પુરસ્કાર (Awards) વર્ષ 2016માં બેજવાડા વિલ્સનને કયા કાર્ય માટે રેમન મેગ્સેસે પુરસ્કાર આપવામાં આવેલ છે ? આંતરરાષ્ટ્રીય શાંતિ અંગે પ્રયાસ કરવા માટે સમુદાય નેતૃત્વ માટે બાળમજુરી સામે લડત ચલાવવા માટે માથે મેલું ઉપાડવાની પ્રથા નાબૂદ કરવા માટેના પ્રયાસો માટે આંતરરાષ્ટ્રીય શાંતિ અંગે પ્રયાસ કરવા માટે સમુદાય નેતૃત્વ માટે બાળમજુરી સામે લડત ચલાવવા માટે માથે મેલું ઉપાડવાની પ્રથા નાબૂદ કરવા માટેના પ્રયાસો માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) નીચેનામાંથી કયા સાહિત્યકારને ભારતીય સાહિત્યનો શ્રેષ્ઠ જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો નથી ? પન્નાલાલ પટેલ લાભશંકર ઠાકર રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ લાભશંકર ઠાકર રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને 'જ્ઞાનપીઠ એવોર્ડ' દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા. આ એવોર્ડ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ? અભ્યંકર જૈન પરિવાર સાહુ જૈન પરિવાર જ્ઞાનદત બુદ્ઘ પરિવાર જ્ઞાનચંદ જૈન પરિવાર અભ્યંકર જૈન પરિવાર સાહુ જૈન પરિવાર જ્ઞાનદત બુદ્ઘ પરિવાર જ્ઞાનચંદ જૈન પરિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) નોબેલ પ્રાઈઝ મેળવનાર પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક નામ જણાવો. ડૉ. હરગોવિંદ ખુરાના ડૉ. વિક્રમ સારાભાઇ ડૉ. હોમી ભાભા ડૉ. સી. વી. રામન ડૉ. હરગોવિંદ ખુરાના ડૉ. વિક્રમ સારાભાઇ ડૉ. હોમી ભાભા ડૉ. સી. વી. રામન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) અર્જુન એવોર્ડ મેળવનાર પહેલો હોકીનો ખેલાડી કોણ હતા ? આર. એસ. જેન્ટલ પ્રીષીપાલ સિંઘ રૂપ સિંધ પરમ, સંઘ આર. એસ. જેન્ટલ પ્રીષીપાલ સિંઘ રૂપ સિંધ પરમ, સંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) કયા ભારતીય પત્રકારને ઈટરનેશનલ પ્રેસ ફ્રીડમ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ? માલિની સુબ્રમણીયમ્ પુનિત ટંડન સંજયા બારૂ પ્રણવ રોય માલિની સુબ્રમણીયમ્ પુનિત ટંડન સંજયા બારૂ પ્રણવ રોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP