વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
એપ્રિલ, 2016માં રજૂ કરાયેલી ટૂંકી ફિલ્મ "The Man who knew Infinity" કોના જીવન પર હતી ?

આઈન્સ્ટાઈન
શ્રીનિવાસ રામાનુજ
સી.વી. રામન
ડો.કલામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નીચેના વિધાનોનો અભ્યાસ કરીને એ લાક્ષણિકતાઓ ધરાવતા વિશેષજ્ઞની ખરી ઓળખ કરો.
i.) તેઓ માળવાના વિક્રમાદિત્યના નવરત્નોમાં સ્થાન ધરાવતા હતા.
ii.) તેમણે "પંચસિદ્ધાંતિકા" નામનો ખગોળશાસ્ત્રનો ખૂબ અગત્યનો ગ્રંથ લખ્યો હતો.
iii.) તેઓ ભૂકંપની આગાહી કરી શકતા હતા તેમજ ભૂમિગત જળનો ખ્યાલ પણ મેળવી શકતા હતા.

આર્યભટ્ટ
બ્રહ્મગુપ્ત
મહાવીરાચાર્ય
વરાહમિહિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
તાપ પ્રેરિત વિદ્યુત-ચુંબકીય વિકિરણ પ્રક્રિયા (Thermal induced electromagnetic radiation) ને માપવા માટે કયું યંત્ર વપરાય છે ?

બોલોમિટર
આપેલ પૈકી એક પણ નહીં
કેમોમિટર
એનેમોમિટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP