ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) જોડણી બાબતે ખોટા શબ્દવાળો વિકલ્પ પસંદ કરો. ધુપસળી વિષાદ દિશાશૂન્ય સૂરાવલિ ધુપસળી વિષાદ દિશાશૂન્ય સૂરાવલિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંજ્ઞાના પ્રકારો કેટલાં છે ? પાંચ છ ચાર સાત પાંચ છ ચાર સાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : મહાવીર દ્વંદ્વ દ્વિગુ કર્મધારય ઉપપદ દ્વંદ્વ દ્વિગુ કર્મધારય ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વિદ્યા + ઉત્તેજક' સંધિ જોડો. વિદ્યઉત્તેજક વિદ્યાઉત્તેજક વિદ્યોત્તેજક વિદ્યાત્તેજક વિદ્યઉત્તેજક વિદ્યાઉત્તેજક વિદ્યોત્તેજક વિદ્યાત્તેજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અત્યારે સમજી જા કેમકે, પછી જરા પણ સમય નહીં મળે. - સંયોજકનો પ્રકાર જણાવો. અવતરણવાચક પર્યાયવાચક સમુચ્ચયવાચક કારણવાચક અવતરણવાચક પર્યાયવાચક સમુચ્ચયવાચક કારણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કીડી ક્રૂર શિકારીના જમણા પગે જોરથી કરડી' આ વાક્યમાંથી ક્રિયા વિશેષતા શોધો. જમણા પગે ક્રૂર જોરથી જમણા પગે ક્રૂર જોરથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP