• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી ખોટી જોડણીવાળો વિકલ્પ પસંદ કરો.

શિલાલેખ
દીવાડાંડી
દિવાળી
દીવાસળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'મેં પ્રેમમાં તડપતા મમ શાંતિ ખોઈ' - પંક્તિનો છંદ ઓળખાવો.

પૃથ્વી
મંદાક્રાંતા
શિખરિણી
વસંતતિલકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
હાલ બોલાતી ગુજરાતી ભાષામાં કઈ ભાષાના શબ્દો સૌથી વધુ છે ?

ઉર્દુ
અંગ્રેજી
હિન્દી
અરબી-ફારસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
___ મરીઝોની સેવા કરે છે. - યોગ્ય શબ્દ મૂકો.

પરિચારિકા
પરીચારિકા
પરિચારીકા
પરીચારીકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કયો શબ્દ વિશેષણ નથી ?

સુંદર
મોટું
ચતુર
ધર્મ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'જયેષ્ઠ' શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ લખો.

અગ્રજ
સમ્યક
કનિષ્ટ
કનિષ્ઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District શબ્દભેદ કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) સંયોજક કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : gujaratimcq@yahoo.com

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US