ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) જોડણી બાબતે ખોટા શબ્દવાળો વિકલ્પ શોધો. ઈસ્તરી ભુલભુલામણું શીર્ષાસન ભુલચુક ઈસ્તરી ભુલભુલામણું શીર્ષાસન ભુલચુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શિવ આ નામે ઓળખાતા નથી ? મહાદેવ નારાયણ શંકર ધુર્જટિ મહાદેવ નારાયણ શંકર ધુર્જટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ચતુસ + ઘાતની સંધિ શું થશે ? ચતઘાત ચતુસ્ઘાત ચતુષ્ઘાત ચતુ : ઘાત ચતઘાત ચતુસ્ઘાત ચતુષ્ઘાત ચતુ : ઘાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારું મન મોર બની થનગાટ કરે. - વિશેષણનો પ્રકાર ઓળખાવો. સ્વવાચક દર્શકવાચક જથ્થાવાચક સર્વનામિક વિશેષણ સ્વવાચક દર્શકવાચક જથ્થાવાચક સર્વનામિક વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું સામાનાર્થી જોડકું ખોટું છે ? શાર્દૂલ -મહિષી-મર્કટ ભોરંગ-વાસુકી-સર્પ હાથી-ગજ-હસ્તિ બળદ-સુરભિસુત-આખલો શાર્દૂલ -મહિષી-મર્કટ ભોરંગ-વાસુકી-સર્પ હાથી-ગજ-હસ્તિ બળદ-સુરભિસુત-આખલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગનો અર્થ આપો - વડના વાંદરા ઉતારવાં ભાન કરાવવું આનાકાની કરવી બહુ જ તોફાની હોવું મુરખના સરદાર હોવું ભાન કરાવવું આનાકાની કરવી બહુ જ તોફાની હોવું મુરખના સરદાર હોવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP