સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
તાજેતરમાં રમાયેલ આઈ.પી.એલ. ક્રિકેટ ટુર્નામેન્ટ્સ- 2017ની રોયલ ચેલેન્જર્સ ટીમના કેપ્ટનનું નામ જણાવો.

ગ્લેન મેક્સવેલ
વિરાટ કોહલી
સુરેશ રૈના
સ્ટીવ સ્મીથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?

જુનાગઢ
જામનગર
દેવભૂમિ દ્વારકા
મોરબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
નાણાંકીય વર્ષ 2017-18 માટે રૂ. 3.50 લાખ સુધીની કરપાત્ર આવક ધરાવતા કરદાતાને રૂ. 2500/- નું ટેક્સ રીબેટ મળે છે. જે આવક વેરાની કઈ કલમ હેઠળ છે ?

87 A
10 A
આપેલ પૈકી એકપણ નહીં
80

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
ભાગીદારી પેઢીના વિસર્જનમાં ભાગીદારો વચ્ચે રોકડની હપ્તે-હપ્તે વહેંચણી વખતે કોઈ ભાગીદારના મૂડી ખાતાંની બાકી ઉતાર થાય ત્યારે, તેની વહેંચણી બાકીના ભાગીદારો વચ્ચે ___ પ્રમાણમાં થાય.

ભાગીદારોની મૂડીના
આપેલ પૈકી એક પણ નહીં
ભાગીદારોના નફા-નુકસાનના
કોઈની વચ્ચે ન વહેંચાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP