GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ અંદાજપત્ર 2017-18 અન્વયે ક્યા વિસ્તારમાં કવોરેન્ટાઈન સ્ટેશન બનાવવાનું ઠરાવવામાં આવ્યું છે ? મહેસાણા અંજાર ગઢડા દાહોદ મહેસાણા અંજાર ગઢડા દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ઉદધિ અબ્ધિ માખણ આપગા સરિતા અબ્ધિ માખણ આપગા સરિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) જળવાયુ ક્યા બે વાયુઓનું મિશ્રણ છે? કાર્બન મોનોક્સાઇડ અને હાઈડ્રોજન કાર્બન અને હાઈડ્રોજન એમોનિયા અને હાઈડ્રોજન કાર્બન ડાયોક્સાઈડ અને હાઈડ્રોજન કાર્બન મોનોક્સાઇડ અને હાઈડ્રોજન કાર્બન અને હાઈડ્રોજન એમોનિયા અને હાઈડ્રોજન કાર્બન ડાયોક્સાઈડ અને હાઈડ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) રાજસ્થાનના ઉદેપુર શહેર ખાને કયું એરપોર્ટ આવેલ છે ? મહારાજા શિવાજી એરપોર્ટ વીર દુર્ગાદાસ એરપોર્ટ મહારાણા પ્રતાપ એરપોર્ટ મહારાજા ગાયકવાડ એરપોર્ટ મહારાજા શિવાજી એરપોર્ટ વીર દુર્ગાદાસ એરપોર્ટ મહારાણા પ્રતાપ એરપોર્ટ મહારાજા ગાયકવાડ એરપોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) સુવિખ્યાત કવિતા 'કૂંચી આપો બાઈજી! તમે કિયા પટારે મેલી મારા...' ના રચયિતાનું નામ જણાવો. મકરંદ દવે બ. ક. ઠાકોર વિનોદ જોશી જયંત પાઠક મકરંદ દવે બ. ક. ઠાકોર વિનોદ જોશી જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) એક વેબપેજ પરથી બીજા વેબપેજ પર જવાની સુવિધા કોણ આપે છે ? જોઈન્ટ લિંક હાયપર લિંક કેસ્કેડિંગ લિંક માસ્ટર લિંક જોઈન્ટ લિંક હાયપર લિંક કેસ્કેડિંગ લિંક માસ્ટર લિંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP