રમત-ગમત (Sports)
ગુજરાત સરકાર દ્ધારા આયોજિત ગુજરાત સ્કુલ અને કોલેજ સ્પોટ્ર્ર્ર્ર્સ લીગ 2017-18 અન્વયે રમાનાર રમતોમાં ઝોન લીગમાં પ્રથમ વિજેતા સ્કૂલ / કોલેજની ટીમને કેટલી રકમનો રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે ?

રૂ. 1,00,000
રૂ. 1,75,000
રૂ. 1,50,000
રૂ. 1,25,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
નીચેના વાક્યો પૈકી કયા વાક્ય / વાક્યો સાચા છે ?

હૉકીની રમતમાં 11 ખેલાડીઓ રમે છે.
બાસ્કેટ બૉલમાં 5 ખેલાડીઓ છે.
બેઝબૉલની રમતમાં 9 ખેલાડીઓ છે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
ગુજરાત સરકાર દ્વારા આયોજિત ગુજરાત સ્કૂલ અને કૉલેજ સ્પોર્ટ્સ લીગ 2017-2018 અન્વયે રમાનાર રમતોમાં સ્ટેટ લીગમાં દ્વિતીય વિજેતા સ્કૂલ / કોલેજની ટીમનો કેટલી રકમનો રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે ?

રૂ. 4,50,000
રૂ. 2,00,000
રૂ. 2,50,000
રૂ. 3,50,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
'વિજય હઝારે ટ્રોફ્રી' ક્યા ખેલ / રમત સાથે સંબંધિત છે ?

ક્રિકેટ
ટેબલ ટેનિસ
બોકિંસગ
હોકી

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
થોમસ કપ કઈ રમત સાથે સંકળાયેલ છે ?

ક્રિકેટ
ટેબલ ટેનીસ
ટેનીસ
બેડમિન્ટન

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસ (GFG) એ કઈ રમતના ખેલાડીઓ છે ?

વોલીબોલ
ફુટબોલ
કુસ્તી
કબડ્ડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP