રમત-ગમત (Sports)
વર્ષ 2017 માં હોકીની રમતમાં ક્યા રમતવીરને દ્રોણાચાર્ય ખેલરત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ?
રમત-ગમત (Sports)
અનિર્બાન લાહિરી કઈ રમત સાથે સંકળાયેલ છે ?
રમત-ગમત (Sports)
"To Hell With Hockey” નામની આત્મકથા કોની છે ?
રમત-ગમત (Sports)
રિયો ઓલમ્પિકમાં કઈ મહિલા ગોલ્ફરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું ?
રમત-ગમત (Sports)
વર્ષ 2018 માં એશિયન ગેમ્સ કયા દેશમાં રમાઈ ?
રમત-ગમત (Sports)
દુનિયાના સાત સમુદ્રો તરવાનું અને હાથમાં બેડી પહેરીને તરવાનું કૌશલ દાખવનાર સ્પર્ધક નીચેના પૈકી કોણ છે ?