ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયાંથી મળેલા પાત્રો પર ચતુર કાગડા અને ચતુર શિયાળની વાર્તા જોવા મળે છે ? લોથલ રંગપુર ધોળાવીરા રોજડી લોથલ રંગપુર ધોળાવીરા રોજડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'યા હોમ કરીને પડો ફતેહ છે આગે' આ પંકિત કયા કવિ દ્વારા રચવામાં આવી છે ? ન્હાનાલાલ ઉમાશંકર જોશી નર્મદ ઝવેરચંદ મેઘાણી ન્હાનાલાલ ઉમાશંકર જોશી નર્મદ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "અમાસના તારા" કૃતિના કર્તા કોણ છે ? દલપતરામ યશવંત મહેતા કિશનસિંહ ચાવડા ધૂમકેતુ દલપતરામ યશવંત મહેતા કિશનસિંહ ચાવડા ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્વામી હરિદાસ તેમના ___ શૈલીમાં ભક્તિ રચનાઓ માટે પ્રસિદ્ધ છે. ચારચરી દ્રુપદ ટપ્પા ઠુમરી ચારચરી દ્રુપદ ટપ્પા ઠુમરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા ? સુંદરમ્ રાજેન્દ્ર શાહ પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી સુંદરમ્ રાજેન્દ્ર શાહ પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રાઈનો પર્વત' નાટકના લેખકનું નામ જણાવો. મહીપતરામ નીલકંઠ રામનારાયણ પાઠક રમણભાઈ નીલકંઠ ર.વ.દેસાઈ મહીપતરામ નીલકંઠ રામનારાયણ પાઠક રમણભાઈ નીલકંઠ ર.વ.દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP