રમત-ગમત (Sports)
કોમનવેલ્થ ગેમ્સ 2018 નું ક્યા સ્થળે આયોજન કરવામાં આવ્યું ?
રમત-ગમત (Sports)
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)નું વડુમથક ક્યા આવેલું છે ?
રમત-ગમત (Sports)
રમતગમતના ક્ષેત્રમાં કોચને આપવામાં આવતો દ્રોણાચાર્ય એવોર્ડ કયા વર્ષથી શરૂ કરવામાં આવેલ છે ?
રમત-ગમત (Sports)
વર્ષ 2016માં અજારબૈઝાનમાં આયોજિત જુનિયર વર્લ્ડકપ શૂટિંગમાં કયા ગુજરાતી ખેલાડીએ સુવર્ણચંદ્રક મેળવેલ છે ?
રમત-ગમત (Sports)
"ચાઈના મેન" શબ્દ કઈ રમત સાથે સંબંધ ધરાવે છે ?
રમત-ગમત (Sports)
અબહાની કલબ બાંગ્લાદેશ વતી ક્રિકેટ રમતી વખતે કયો ભારતનો ક્રિકેટર મરણ પામેલ હતો ?