રમત-ગમત (Sports)
ક્યા દેશે 2018 દુબઈ ક્બડ્ડી માસ્ટર્સ ટૂર્નામેન્ટ જીતી હતી ?

પાકિસ્તાન
કૈન્યા
ભારત
ઇરાન

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
રણજીત ટ્રોફી જેના નામથી રમાય છે તે ક્રિકેટ ખેલાડી કયા શહેરના હતા ?

વડોદરા
ભાવનગર
રાજકોટ
જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
ભારતના ક્રિકેટના ઓપનીંગ ટેસ્ટ ખેલાડી વિજય મર્ચન્ટની મૂળ અટક શું હતી ?

દેસાઈ
ઠાકરસી
ભાટિયા
આચાર્ય

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
અર્જુન એવોર્ડ મેળવનાર હોકીનો પ્રથમ ખેલાડી કોણ હતો ?

અશોકકુમાર
પ્રીતિપાલ સિંહ
ગુરબક્ષસિંહ
પરમ સિંઘ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP