રમત-ગમત (Sports) ઓગસ્ટ 2018 માં એશીયન ગેમ્સનું આયોજન ક્યા દેશમાં કરવામાં આવ્યું ? આર્જેન્ટિના જાપાન સાઉથ કોરીયા ઇન્ડોનેશીયા આર્જેન્ટિના જાપાન સાઉથ કોરીયા ઇન્ડોનેશીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) સૌપ્રથમ પદ્મશ્રી એવોર્ડ મેળવનાર હોકીનો ખેલાડી કોણ હતો ? લેસ્લે કલોડિયમ આર.એસ. જેન્ટલ કે.ડી. સિંઘ (બાબુ) બલવીર સિંઘ લેસ્લે કલોડિયમ આર.એસ. જેન્ટલ કે.ડી. સિંઘ (બાબુ) બલવીર સિંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) કબડ્ડીની રમતમાં "ઘેરો તોડવી" કૌશલ્ય કયા પક્ષનું છે ? બચાવ પક્ષ ચઢાઈ કરનાર પક્ષ બંને પક્ષ આપેલ પૈકી એક પણ નહીં બચાવ પક્ષ ચઢાઈ કરનાર પક્ષ બંને પક્ષ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) સને 2020 ની સમર ઑલમ્પિક ગેમ્સ કયા સ્થળે આયોજિત થનાર હતી ? સીડની ટોકીયો - જાપાન બીજિંગ લન્ડન સીડની ટોકીયો - જાપાન બીજિંગ લન્ડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની સ્થાપના કયારે થઈ હતી ? 1909 1951 1945 1915 1909 1951 1945 1915 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) નીચેનામાંથી કોણ નિશાનેબાજની સ્પર્ધા સાથે સંકળાયેલા છે ? સાનિયા નેહવાલ સાનિયા મિર્ઝા કિરણ શેખાવત અંજલી ભાગવત સાનિયા નેહવાલ સાનિયા મિર્ઝા કિરણ શેખાવત અંજલી ભાગવત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP