Gujarat Police Constable Practice MCQ
મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2018નું આયોજન કયાં થયું હતું ?

પેરિસ
સિંગાપોર
લંડન
નવી દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડસંહિતા મુજબ શું સત્ય હકિકત છે ?

ગુનો પૂર્ણ ન થાય તો ગુનાની કોઇ સજા થતી નથી.
ગુનો સફળ ન થાય તો ગુનાનો પ્રયત્ન કરવો તે પણ ગુનો બને છે.
ગુનો પૂર્ણ થાય તો જ ગુનાની સજા થાય
ગુનાનો પ્રયત્ન સફળ ન થાય તો કોઇ સજા થતી નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP