Gujarat Police Constable Practice MCQ Part - 3 નવી દિલ્હીના કયા ઈન્ડોર સ્ટેડિયમમાં મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2018નું આયોજન થયું છે ? લાલબહાદૂર શાસ્ત્રી ઈન્દિરા ગાંધી રાજીવ ગાંધી જવાહરલાલ નહેરુ લાલબહાદૂર શાસ્ત્રી ઈન્દિરા ગાંધી રાજીવ ગાંધી જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 બંગાળના ભાગલા કયા વાઈસરોયના સમયમાં રદ થયા હતા ? કર્ઝન ચેમ્સફર્ડ મિન્ટો હાર્ડિંગ્સ કર્ઝન ચેમ્સફર્ડ મિન્ટો હાર્ડિંગ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 કોઇ બસમાં મુસાફર ટિકિટ વગર માલુમ પડે છે પરંતુ તેણે ટિકિટ લીધી હતી તેવુ સાબીત કોણ કરી શકે ? તમામ મુસાફર રેલ્વે ટી.સી. તમામ મુસાફર રેલ્વે ટી.સી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 સ્ટ્રેન્જ૨ વાયુ તરીકે કયો વાયુ ઓળખાય છે ? રેડોન ક્રીપ્ટોન આર્ગોન ઝેનોન રેડોન ક્રીપ્ટોન આર્ગોન ઝેનોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 એક દિવસ સૂર્યાસ્ત સમયે બે ભાઈઓ સાહિલ અને દિપ સામસામે ઊભા રહી વાતો કરી રહ્યા હતાં. જો દિપનો પડછાયો સાહિલની બરાબર જમણી બાજુ પડી રહ્યો હોય, તો સાહિલ કઈ દિશામાં મોઢું રાખીને ઊભો હશે ? પૂર્વ ઉત્તર પશ્ચિમ દક્ષિણ પૂર્વ ઉત્તર પશ્ચિમ દક્ષિણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ઈન્ડિયન પીનલ કોડ - 1860 મુજબ લૂંટ, ધાડ વગેરે કયા પ્રકારના ગુના છે ? માનવ શરીરને અસર કરતા ગુના મિલકત વિરૂધ્ધના ગુના ગુનાહિત કાવતરું બદનક્ષી માનવ શરીરને અસર કરતા ગુના મિલકત વિરૂધ્ધના ગુના ગુનાહિત કાવતરું બદનક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP