ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી હોય તે વિકલ્પ શોધો. પૃથ્થકરણ પૃથકકરણ પૃથક્કરણ પુથક્કરણ પૃથ્થકરણ પૃથકકરણ પૃથક્કરણ પુથક્કરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે પૈકી સાચી જોડણી કઈ છે ? તિલાંજલિ તિલાંજલી તીલાંજલી તીલાંજલિ તિલાંજલિ તિલાંજલી તીલાંજલી તીલાંજલિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયા વાક્યપ્રકારમાં મુખ્ય અને ગૌણ વાક્ય જોવા મળે છે ? મિશ્રવાક્ય પ્રેરકવાક્ય એક પણ નહીં સંયુક્તવાક્ય મિશ્રવાક્ય પ્રેરકવાક્ય એક પણ નહીં સંયુક્તવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.જેની પત્ની વિદેશ ગઈ છે તેવો પુરુષ પ્રોષિતભર્તુકા પ્રોષિતપતિ પત્નીવિહોણો પ્રોષિતપત્નીક પ્રોષિતભર્તુકા પ્રોષિતપતિ પત્નીવિહોણો પ્રોષિતપત્નીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : 'મહેશ્વર' ઉપપદ કર્મધારય દ્વિગુ બહુવ્રીહી ઉપપદ કર્મધારય દ્વિગુ બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની પંક્તિ કયા છંદમાં છે તે લખો.વહેંચી લેવો હા, જન જન મહીં સ્નેહ નકરો ! પૃથ્વી શિખરિણી હરિગીત મંદાક્રાન્તા પૃથ્વી શિખરિણી હરિગીત મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP