કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ગુજરાત સરકારે વર્ષ 2019 ના ગુજરાતી ફિલ્મોના એવોર્ડ્સની જાહેરાત કરી તે અંગે ખોટી જોડી પસંદ કરો. શ્રેષ્ઠ ફિલ્મ : હેલ્લારો શ્રેષ્ઠ અભિનેત્રી : આરોહી પટેલ શ્રેષ્ઠ અભિનેતા : મલ્હાર ઠાકર શ્રેષ્ઠ પાર્શ્વગાયિકા : ઐશ્વર્યા મજમુદાર શ્રેષ્ઠ ફિલ્મ : હેલ્લારો શ્રેષ્ઠ અભિનેત્રી : આરોહી પટેલ શ્રેષ્ઠ અભિનેતા : મલ્હાર ઠાકર શ્રેષ્ઠ પાર્શ્વગાયિકા : ઐશ્વર્યા મજમુદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં 66મો ફિલ્મફેર લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ કોને એનાયત કરાયો ? ઋષિકપૂર ઈરફાન ખાન સુશાંતસિંહ રાજપૂત વાજિદ ખાન ઋષિકપૂર ઈરફાન ખાન સુશાંતસિંહ રાજપૂત વાજિદ ખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટીટયૂટ (SIPRI)ના અહેવાલ અનુસાર, વર્ષ 2020માં વિશ્વમાં સૌથી વધુ સૈન્ય ખર્ચ કરનારો દેશ કયો છે ? ઈઝરાયેલ અમેરિકા રશિયા ચીન ઈઝરાયેલ અમેરિકા રશિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કયા ધાર્મિક સ્થળે રોપ વે પ્રોજેક્ટ શરૂ કરવાની જાહેરાત કરી ? ચોટીલા આપેલ તમામ પારનેરા પાલિતાણા ચોટીલા આપેલ તમામ પારનેરા પાલિતાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું નેશનલ મિશન ઓન સસ્ટેનિંગ હિમાલય ઈકોસિસ્ટમ (NMSHE)ની શરૂઆત કયા વર્ષે કરવામાં આવી હતી ? વર્ષ 2010 વર્ષ 2008 વર્ષ 2016 વર્ષ 2018 વર્ષ 2010 વર્ષ 2008 વર્ષ 2016 વર્ષ 2018 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા વિશ્વભરના 10 વન સંરક્ષકોને આંતરરાષ્ટ્રીય રેંજર પુરસ્કારો પ્રદાન કરાયા ? આપેલ બંને ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર વર્લ્ડ કમિશન ઓન પ્રોટેક્ટેડ એરિયાઝ આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર વર્લ્ડ કમિશન ઓન પ્રોટેક્ટેડ એરિયાઝ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP