Talati Practice MCQ Part - 4
વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2019માં અંતિમ 156મા ક્રમે કયો દેશ છે ?

કોંગો
નોર્થ સુદાન
સાઉથ સુદાન
બુરુંડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સંધિ છોડો :– મદોમંત

મદો + ઉન્નમત
મદ્: + ઉદ્મત
મદ્ + ઉન્મત
મદ્ + ઉત્ત્ + મત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ઠંડા પ્રદેશોમાં વહાણો વાતાવરણમાં અદ્યવચ્ચે તરતા હોય તેવો ભાસ થાય છે આ ઘટના કઈ છે ?

વિભાજન
મરીચિકા
લૂમીંગ
વક્રીભવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
પોલિયો રોગ ક્યાં વાઈરસથી થતો રોગ છે ?

રૅબ્ડો
કિમિયન
વેરોસિલા
પોલિમેટિક્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP