Talati Practice MCQ Part - 2 વર્ષ 2019-20ના બજેટમાં કરવામાં આવેલી જાહેરાત અનુસાર આગામી 5 વર્ષમાં ભારતમાં કેટલા ગામોને ડિજિટલ બનાવવામાં આવશે ? 1 લાખ 1.5 લાખ 2 લાખ 50 હજાર 1 લાખ 1.5 લાખ 2 લાખ 50 હજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ઝફરખાને કયું નામ ધારણ કરી ગુજરાતની ગાદી સંભાળી હતી ? મહંમદશાહ પ્રથમ મુઝફ્ફરશાહ બીજો ગ્યાસુદ્દીન મહંમદશાહ મુઝફ્ફરશાહ પ્રથમ મહંમદશાહ પ્રથમ મુઝફ્ફરશાહ બીજો ગ્યાસુદ્દીન મહંમદશાહ મુઝફ્ફરશાહ પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 પંજાબના પ્રચલિત લોકનૃત્યનું નામ જણાવો. અંકિયા કીક્કલી મુઝરા નાધિયા અંકિયા કીક્કલી મુઝરા નાધિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 કુદરતી ગેસના ભંડારનું ઉદભવસ્થાન લુણેજ ક્યા જીલ્લામાં આવેલું છે ? આણંદ ભરૂચ અરવલ્લી નવસારી આણંદ ભરૂચ અરવલ્લી નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 6, 14, 20, 26, 30, ? 34 38 35 32 34 38 35 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 એક ટાંકી એક નળ દ્વારા 15 કલાકમાં ભરી શકાય છે.ટાંકીના તળીયે લીકેજના લીધે ટાંકી ભરવામાં 5 કલાક વધારે લાગે છે. જો ટાંકી પૂર્ણ ભરેલી હોય તો આ લીકેજના કારણે તે કેટલા કલાકમાં ખાલી થશે ? 50 45 60 35 50 45 60 35 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP