કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં ઈન્ટરનેશનલ એની એવોર્ડ તરીકે ઓળખાતો 2020નો એનર્જી ફ્રન્ટિયર એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?

CNR રાવ
ઉડુપી રામચંદ્ર રાવ
અમર્ત્ય સેન
નાંબી નારાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં કયા રાજ્યમાં આવેલા રામગઢ વિષધારી વન્યજીવ અભ્યારણ્યને વાઘ અભયારણ્ય તરીકે મંજૂરી આપવામાં આવી ?

છત્તીસગઢ
મધ્ય પ્રદેશ
ગુજરાત
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
પ્રોજેક્ટ સીબર્ડ ___ સાથે સંકળાયેલો છે.

ભારતીય વાયુ સેના
ભારતીય તટરક્ષક દળ
ભારતીય નૌસેના
ઈન્ટરપોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
NHRC (રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ) ના નવા અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા છે ?

અરુણ મિશ્રા
રંજન ગોગોઇ
સદાનંદ સિંહા
વિજયાલક્ષ્મી પંડિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP