કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ટોક્યો ઓલિમ્પિક 2020માં શ્રી બજરંગ પુનિયાએ ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો છે તે કઈ રમત સાથે સંકળાયેલ છે ?

જેવેલિન થ્રો
ડિસ્ક થ્રો
કુસ્તી
શૂટિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં કઈ બેંકે પશ્ચિમ બંગાળમાં MSME પરામર્શ કાર્યક્રમ લૉન્ચ કર્યો ?

પંજાબ નેશનલ બેંક
ઈન્ડિયન બેંક
બેંક ઓફ બરોડા
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
કેન્દ્રીય વિશ્વવિદ્યાલય (સુધારા) વિધેયક, 2021 અનુસાર, સિંધુ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયની સ્થાપના ક્યા રાજય/ કેન્દ્રશાસિત પ્રદેશમાં કરવામાં આવશે ?

લદાખ
ચંદીગઢ
જમ્મુ કાશ્મીર
પંજાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ક્યા શહેરમાં સ્થિત નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એનિમલ બાયોટેકનોલોજી (NIAB)એ ઈન્ડિગૌ (IndiGau) નામની ચિપ લૉન્ચ કરી છે ?

હૈદરાબાદ
ચેન્નાઈ
બેંગલુરુ
પૂણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP